Skip to main content
Settings Settings for Dark

હર્ષ સંઘવી દ્વારા આજે ગોધરા શહેરમાં આવેલી વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું

Live TV

X
  • રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગોધરા શહેરમાં આવેલી વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લા પોલીસ મુખ્ય મથકના ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત, આયુષ્યમાન અને નિરામય કેમ્પમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રીના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આયુષ્ય યોજનાના કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, જિલ્લા કલેકટર સુજલ મયાત્રા, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply