Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગ: ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી

Live TV

X
  • હવામાન વિભાગ તરફથી વરસાદને લઇને સારા સમાચાર પ્રાપ્ત થયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ  દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તેમજ 25 થી 26 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતના છેડે આવેલા ધરમપુર તેમજ કપરાડામાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply