Skip to main content
Settings Settings for Dark

‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત ભૂગર્ભ ગટરની કામગીરી કરતા કર્મચારીઓને પીપીઈ કિટનું વિતરણ

Live TV

X
  • વેરાવળ અને પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી સંભાળતા કર્મચારીઓને PPE કીટ વિતરણ કરવામાં આવી હતી.

    સમગ્ર રાજ્યમાં આગામી 8 અઠવાડિયા સુધી ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો ઉપરાંત બાગ-બગીચા તેમજ નદી-તળાવ સહિતના સ્થળોએ 'સ્વચ્છતા હી સેવા'ના ઉમદા હેતુસર સફાઈ અભિયાન હાથ ધરાશે.

    આ સફાઈ અભિયાનના ઉપક્રમે વેરાવળ અને પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી સંભાળતા કર્મચારીઓને PPE કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇન્ડિયન સ્વચ્છતા લીગ 2.0 તેમજ સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત સફાઈ કામદાર અને ભુગર્ભ ગટરની સફાઈ કામગીરી સાથે સંકળાયેલા કામદારોને સરકારી યોજના તથા વીમા યોજનાના લાભ માટે માહિતી પણ આપવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply