Skip to main content
Settings Settings for Dark

‘SHE Team’ દ્વારા રાજ્યના પોલીસ વડાને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી

Live TV

X
  • રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરની ‘SHE Team’ દ્વારા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકને રાખડી બાંધી ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી.

    ‘SHE Team’ના મહિલા પોલીસ કર્મચારીઓએ તેમના દીર્ઘાયુની કામના કરી હતી.રાજ્યના પોલીસ વડાએ મહિલા પોલીસ કર્મચારીઓની આ પહેલને આવકારી હતી અને મહિલાઓ તથા નાગરિકોની સુરક્ષા માટે ‘SHE Team’ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી હતી.રક્ષાબંધન નિમિત્તે રાજ્યભરમાં ‘SHE Team’ દ્વારા સિનિયર સિટિઝન્સ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને નિવૃત્ત પોલીસ અધિકારીઓના ઘરે જઈને રાખડી બાંધી સુરક્ષાનો અહેસાસ કરાવવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-09-2026 Max Temp : °C Min Temp : °C
apply