Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
1લી સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થશે | DD News Skip to main content
Settings Settings for Dark

1લી સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થશે

Live TV

X
  • આજથી ભાદરવા મહિનાનો પ્રારંભ થયો છે. આગામી 1 સપ્ટેમ્બરથી અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થશે. ત્યારે, આજથી જ અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ, ઉમટી પડી હતી. તો, શ્રદ્ધાળુઓ મંદિરમાં ધજા ચઢાવી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply