Skip to main content
Settings Settings for Dark

10 ન.પા. માંથી 15 બેઠકોની પેટા ચૂંટણીમાં 11 બેઠકો પર ભાજપનો વિજય 

Live TV

X
  • લોકસભા ચૂંટણી 2019 મા ઐતિહાસિક વિજય બાદ રાજ્યસભાની બે બેઠક અને હવે નગરપાલિકાની 15 બેઠકોની પેટા ચૂંટણીમાંથી 11 બેઠકો પર ભાજપે વિજ્ય મેળવ્યો છે.

    સાત નગરપાલિકા ગોધરા, બોરસદ, કરજણી, વિરમગામ, દહેગામ, તલાલા, અને બગસરાની પંદર બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. 

    જેમાં 11 બેઠકો ઉપર ભાજપે વિજ્ય મેળવ્યો છે. ભાજપ પાસે આ અગાઉ 6 બેઠકો હતી. જયારે કોંગ્રેસને 4 બેઠક જીતવા છતા 3 બેઠકોનું નુકસાન થયું છે. આ અંગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે જનતાના આશીર્વાદ, જનમત અને જન સમર્થન ભાજપ સાથે છે. જેની પ્રતિતી આ પરિણામોથી થાય છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply