108 સેવાની મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરાઈ
Live TV
-
આપાતકાલ 'પ્લેટીનમ અવર' માં અમૂલ્ય માનવ જીંદગી બચાવવાનો પ્રયાસ
આપાતકાલ 'પ્લેટીનમ અવર' માં અમૂલ્ય માનવ જીંદગી બચાવવાનો ગુજરાતનો નવતર ટેકનોલોજીયુકત આયામ-108 મોબાઇલ એપ્લીકેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આપતકાલિન સમયે જો સૌ પ્રથમ મગજમાં કંઇક આવે તો એ 108એમ્બ્યુલન્સને ફોન કરવાનો હોય છે.ત્યારે આ સુવિધાને વધુ સરળ બનાવવા સરકાર દ્વારા 108 એપ લોન્ચ કરવામાં આવી છે
