16માં કેન્દ્રીય નાણાપંચની ટીમ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે
Live TV
-
16મા કેન્દ્રીય નાણાપંચની ટીમ આવતીકાલથી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે. આ ટીમ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરશે. કમિશન ઉદ્યોગ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે પણ વાતચીત કરશે. નાણાં પંચની ટીમ વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, અધિકારીઓ અને શહેરી અને ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરશે.
