Skip to main content
Settings Settings for Dark

175 કરોડ રૂપિયાની કિંમતના ડ્રગ્સ સાથે 5 ની ધરપકડ

Live TV

X
  • ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં ફરી એકવાર ગેરકાયદે રીતે ભારતમાં ઘુસાડવામાં આવતો માતબાર ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કચ્છની જખૌ જળ સીમામાંથી એક પાકિસ્તાની બોટમાં ભારતમાં ઘુસાડવામાં આવતું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પડાયું છે. પાકિસ્તાની બોટ સહિત 175 કરોડ રૂપિયાની કિંમતના 35 જેટલાં ડ્રગ્સના પેકેટ સાથે 5 પાકિસ્તાની ડ્રગ માફિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ આ મામલાની પુષ્ટી કરતાં ટ્વિટ કરીને મીડિયાને માહિતી આપી છે. હાલ ઝડપાયેલા આ પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને જખૌ લાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply