Skip to main content
Settings Settings for Dark

70થી વધુ જગ્યાઓ માટે સુરત મહાનગરપાલિકાની સીધી ભરતી બહાર પડી

Live TV

X
  • સુરત મહાનગર પાલિકામાં 70થી પણ વધુ જગ્યાઓ માટે સીધી ભરતી બહાર પડી છે. આ જાહેરાત સુરત મહાનગર પાલિકા દ્વારા 02 જુલાઇ 2023ના રોજ બહાર પાડવામાં આવી હતી. અરજી કરવાની છેલ્લી તારીખ 18 જુલાઇ છે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો આ અરજી પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી કરી શકશે.

    આ અરજી કરવા માટે ક્લિક કરો: https://www.suratmunicipal.gov.in/recruitment/

    SMC દ્વારા બહાર પાડવામાં આવેલી ખાલી જગ્યાઓ આ મુજબ છે.

    1. એડિશનલ સિટી ઈજનેર - 03
    2. ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર - 01
    3. એક્સિક્યુટિવ ઇજનેર - 03
    4. ડેપ્યુટી ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર - 02
    5. ડેપ્યુટી ઇજનેર - 04
    6. પર્યાવરણ ઇજનેર - 04 
    7. ડેપ્યુટી ટાઉન પ્લાનર - 03
    8. આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી - 07
    9. મેઇનટેનન્સ આસિસ્ટન્ટ - 26
    10. સબ ઓફિસર - 25

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
apply