Skip to main content
Settings Settings for Dark

સરકારી હોસ્પિટલમાં હવે દર્દી અને સગાઓને સરળતાથી સેવા-સુવિધાઓની માહિતી ઉપલબ્ધ બનશે

Live TV

X
  • હવે સરકારી હોસ્પિટલમાં દર્દી અને સગાઓને સરળતાથી ઉપલબ્ધ બનશે સેવા-સુવિધાઓની માહિતી આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “હોસ્પિટલ અને પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન” (HPCIM) હેઠળ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો.

     

    દર્દી અને સગાઓ માટે 24x 7 હેલ્પ ડેસ્ક, હોસ્પિટલમાં અવર-જવર માટે ગોલ્ફ કાર, વિવિધ IEC પ્રવૃતિનો શુભારંભ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરાવ્યો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર અને સંભાળ સાથે આરોગ્ય સેવા- સુવિધાઓની સરળ ઉપલબ્ધતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો ઉદ્દેશ છે. રાજ્યની 93 આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રોજેક્ટ હાથ ધરાશે. 6 સરકારી મેડિકલ કૉલેજ અને હોસ્પિટલ, 8 GMERS મેડિકલ કૉલેજ, 21 જિલ્લા હોસ્પિટલ અને 58 પેટા જિલ્લા હોસ્પિટલમાં આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
apply