Skip to main content
Settings Settings for Dark

82% બધિર 17 વર્ષીય કિશોરે ચિત્રમાં બનાવ્યો રેકોર્ડ, બનાવ્યા PM મોદીના પોટ્રેટ

Live TV

X
  • એક જ ફ્રેમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 51 પોર્ટ્રેટ બનાવીને સ્થાપિત કર્યો વિશ્વ વિક્રમ

    જૂનાગઢના માણવદરમાં રહેતો 17 વર્ષનો રોહન ઠાકર 82 ટકા સાંભળી શકતો નથી.પરંતુ કુદરતે રોહનને કળાની ભેટ આપી છે. તેને બાળપણથી જ ચિત્રો બનાવવાનો શોખ છે.તેણે એવા ચિત્રો તૈયાર કર્યા છે જેને અનેક એવોર્ડ મળ્યા છે.

    આ બાળ ચિત્રકારે હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે.લોકડાઉન દરમિયાન એક જ ફ્રેમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 51 જેટલા પોર્ટ્રેટ બનાવીને તેણે આ નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે.

    આ બાળ ચિત્રકારે વિશ્વનું આ સૌ પ્રથમ ચિત્ર તૈયાર કર્યું છે જેના કારણે હાઈ રેન્જ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ગુજરાત ચીફ દ્વારા સુવર્ણ ચંદ્રક અને સર્ટિફિકેટ આપી રોહનને સન્માનિત કરવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply