Skip to main content
Settings Settings for Dark

9.3 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું

Live TV

X
  • રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. 9.3 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું. તો ગાંધીનગરમાં 10.5 ડિગ્રી, અમરેલી 11.6 ડિગ્રી, ડિસા 12.2 ડ઼િગ્રી,વડોદરામાં 12.0 ડ઼િગ્રી,અમદાવાદમાં 13.3 ડિગ્રી, તો ભાવનગરમાં 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો આ તરફ  રાજ્યમાં આગામી ૩ દિવસ ઠંડી વધવાની સંભાવના નહિવત હોવાનું ,, હવામાન વિભાગે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply