Skip to main content
Settings Settings for Dark

CM વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ દ્રારા સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓપીડીનું નિરીક્ષણ કર્યું

Live TV

X
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સામાન્ય દર્દીઓની સારવાર માટે ચાલતી ઓપીડીનું  વિગતવાર નિરીક્ષણ કર્યું.

    આ દરમિયાન ઓપીડીમાં સામાન્ય રોગોની સારવાર માટે આવેલા દર્દીઓ વચ્ચે સામાજિક અંતર, માસ્કનો ઉપયોગ, દર્દીઓને આપવામાં આવતી સારવાર અને સુવિધા, દવાઓનું વિતરણ અને સ્વચ્છતા  જેવી આનુસંગિક વ્યવસ્થાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બારીકાઈથી નિરીક્ષણ કર્યું.

    આ ઓપીડીની સારવાર દરમિયાન તમામ તબીબો, નર્સ  અને અન્ય મેડિકલ સ્ટાફ  પણ  PPE કિટથી સંપૂર્ણ સજ્જ હતો, જેથી તેમને પોતાને અને અન્ય કોઇ દર્દીને કોઈ  કોરોના જેવા ગંભીર  રોગનો ચેપ લાગે નહિ, તેની પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દરમિયાન ખાસ નોંધ લીધી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply