Skip to main content
Settings Settings for Dark

CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બાયો રિફાઈનરી નિર્માણ માટેના MOU કરાયા

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બાયોકેમ યુ.એસ.એ અને રાજ્ય સરકારના ઉધોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઈ.આર.માં વિશાળ બાયો રિફાઈનરી નિર્માણ માટેના એમઓયુ કરાયા હતા.

    મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બાયોકેમ યુ.એસ.એ અને રાજ્ય સરકારના ઉધોગ વિભાગ વચ્ચે દહેજ પી.સી.પી.આઈ.આર.માં વિશાળ બાયો રિફાઈનરી નિર્માણ માટેના એમઓયુ કરાયા હતા.બાયોકેમના યોગી સરીન અને ઉધોગના અગ્ર સચિવ એમ.કે.દાસએ આ એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કર્યા હતા. મહત્વનું છે કે, અંદાજે રૂપિયા 3000 કરોડના રોકાણથી આ પ્લાન્ટ આકાર પામવાનો છે. જેનાથી 2000 જેટલી નવી રોજગારીની તકોનું સર્જન થવાનો અંદાજ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply