Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધાનું આયોજન

Live TV

X
  • ગ્રામ્ય વિસ્તારોમાં લોકો શૌચાલય બનાવવા માટે પ્રેરાય તે માટે પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

    ગ્રામ્ય વિસ્તારોમાં લોકો શૌચાલય બનાવવા માટે પ્રેરાય તે માટે પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં પંચમહાલના ગોધરા તાલુકાના બોડિદ્રા બુઝર્ગ, લાડપુર મિરપ તેમજ કાલોલ તાલુકાના કાતોલ ગામના ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગ્રામજનોએ સ્વચ્છતાના સંદેશા સાથેના સ્લોગન તથા સ્વચ્છતાના વિવિધ ચિત્રો દ્વારા શૌચાલયને શણગાર્યા હતા. જેમાં વિજેતા સ્પર્ધકને રાષ્ટ્રીય સ્તરના સમારંભમાં રોકડ પુરસ્કાર એનાયત કરાશે. મહત્વનું છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં લોકો શૌચાલય બનાવવા માટે પ્રેરાય અને તેને સ્વચ્છ રાખે તે માટે સરકાર દ્વારા આ પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
apply