Skip to main content
Settings Settings for Dark

CRPF ના 50મા સ્થાપના દિન નિમિત્તે માઉન્ટ આબુથી દીવ સુધીની 821 કિમીની સાયકલ રેલી નડિયાદ પહોંચી

Live TV

X
  • CRPF ના 50મા સ્થાપના દિન નિમિત્તે માઉન્ટ આબુથી દીવ સુધીની 821 કિલોમીટરની સાયકલ રેલી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવી પહોંચી હતી. નડિયાદની બાસુદીવાળા પબ્લિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ તેનું સ્વાગત કર્યું હતું. આ યાત્રામાં જોડાયેલા જવાનોએ  સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લઇ સરદાર સાહેબની તસવીરને સુતરની આટી તથા પુષ્પઅર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણ , તથા CRPFના DIG સુધાંશુ સિંઘ પણ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply