GPSC દ્વારા નાયબ નિયામકની ભરતી રદ, દિવ્યાંગ ઉમેદવારો માટે જગ્યા ભરવાની હોવાથી ભરતી રદ કરવાનો નિર્ણય લેવાયો
Live TV
-
GPSC દ્વારા નાયબ નિયામકની ભરતી રદ કરવામાં આવી છે. ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની હોવાથી લેવાયો નિર્ણય - તો અલગ અલગ વિભાગો સાથે ચર્ચા બાદ વર્ષ 2025 નું ભરતી કેલેન્ડર બહાર પાડવાની આયોગના ચેરમેને આપી માહિતી.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ નિયામકની ભરતી રદ કરાઈ છે. ગુજરાત આંકડાકીય સેવા વર્ગ 1ની એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની હોવાથી ભરતી રદ કરવાનો નિર્ણય લેવાયો છે. અલગ અલગ વિભાગો સાથે ચર્ચા બાદ વર્ષ 2025નું ભરતી કેલેન્ડર બહાર પાડવાની આયોગના અંગે ચેરમેન હસમુખ પટેલે માહિતી આપી હતી