Skip to main content
Settings Settings for Dark

GPSC દ્વારા 1થી 30 જૂન સુધીની તમામ પરીક્ષાઓ કરાઈ રદ; રદ કરાયેલી તમામ પરીક્ષાની તારીખ 20 જૂને વેબસાઈટ પર કરાશે જાહેર

Live TV

X
  • કોરોનાની હાલની સ્થિતિમાં 1 જૂનથી 30 જૂન 2020 સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. અગાઉ GPSC દ્વારા 31 મે સુધીમાં લેવાનારી બધી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને 20 જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, પરીક્ષાની નવી તારીખોની જાણકારી માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતિ પણ કરવામાં આવી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply