Skip to main content
Settings Settings for Dark

#IPLના સટ્ટામાં 11 વોન્ટેડ, એકની ધડપકડ

Live TV

X
  • નવસારી એલસીબી ક્રિકેટમાં સટ્ટો રમતા સખ્શ સાથે રોકડ રકમ અને મોબાઇલો કર્યા કબજે.

    ટી-ટવેન્ટી આઈપીએલની શરૂઆતની સાથે સટ્ટાની રમત સક્રિય થઈ જતી હોય છે. આવા કિસ્સાઓ ક્રિકેટ મેચ દરમ્યાન દર વર્ષે બનતા હોય છે. ત્યારે નવસારી જીલ્લા એલસીબી પોલીસે ગુજરાતભરનાં શેહરોમાંથી મોબાઈલ ફોન પર સટ્ટો રમાડતા નેટવર્કનો પર્દાફાશ કરી વિજલપોર શહેરમાંથી એકની ધરપકડ કરી ૧૧ વોન્ટેડ જાહેર કર્યા. ક્રિકેટ જગતના જન્મદાતા ઇંગ્લેન્ડ હોય પણ ભારતમાં ક્રિકેટપ્રેમ દેશની ગલી-ગલીએ ક્રિકેટ રસિયાઓનો શોખ બન્યો છે. જેને દેશને વિશ્વ ફલક પર અવ્વલ બનાવ્યો છે. હાલ દેશમાં ટી-ટવેન્ટી આઇપીએલ ક્રિકેટ મેચ ટીવી લાઈવ પ્રસારણ નિહાળી ક્રિકેટ મેચમાં રનફેર તથા ઓવર અને વિકેટ આંકડાઓ ઉપર મેચની હારજીતના પરીણામ અંગે મોબાઈલ ફોનથી જુગાર રમાડી રૂપિયાની હારજીત કરી જુગારનો અખાડો ચલાવતો હોય છે. નવસારીના વિજલપોર શહેરના સરદાર પેટલ ચોકમાં દર્શન એપાર્ટમેન્ટનો રેહવાશી ધર્મેન્દ્ર ઠક્કરનાં ઘરમાં નવસારી જીલ્લા એલસીબી પોલીસે છાપો મારતા રોકડ રકમ ૧,૦૫,૪૪૦ સાથે મોબાઈલ વગેરેનો કુલ કિંમત ૧,૨૩,૩૪૦નાં મુદામાલ સાથે ઘરપકડ કરી હતી. અન્ય ૧૧ને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથઘરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply