Skip to main content
Settings Settings for Dark

RTE હેઠળ રાજ્યમાં ફોર્મ ભરાયાં, 14-15મી મેના રોજ ઑનલાઈન પ્રવેશ અપાશે

Live TV

X
  • રાજ્ય સરકારની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત, ફોર્મ ભરવાની વધારેલી મુદ્દત ગઈકાલે પૂર્ણ થઈ છે.

    રાઈટ ટુ એજ્યુકેશન એટલે કે RTE હેઠળ ધોરણ 1માં મફત પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત, ફોર્મ ભરવાની વધારેલી મુદ્દત ગઈકાલે પૂર્ણ થઈ છે.

    રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મળીને કુલ 1 લાખ 85 હજાર 461 ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાંથી 1 લાખ 40 હજાર 597 અરજી સ્વિકૃત થઈ છે. જ્યારે RCએ એપ્રુવ કરેલી 1 લાખ 18 હજાર 463 અરજીઓને રિસિવિંગ સેન્ટરો પર ડોક્યુમેન્ટ સાથે જમા કરાવી દેવામાં આવી છે.

    રાજ્યની વિવિધ DPEO- DEO કચેરીમાં 83 હજાર અરજીઓ માન્ય કરી દેવામાં આવી છે. હવે DPEO- DEO કચેરીઓ દ્વારા તમામ અરજીઓ ડોક્યુમેન્ટ સાથે તપાસવામાં આવશે. માપદંડો પ્રમાણેની સંપૂર્ણ તપાસ કર્યાં બાદ જ વાલીઓને 14મીએ અથવા 15મીએ ઓનલાઈન પ્રવેશ ફાળવી દેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-12-2024 Max Temp : °C Min Temp : °C
apply