Skip to main content
Settings Settings for Dark

SVP હોસ્પિટલમાં 34 વર્ષિય મહિલા કોરોનાથી સારવાર દરમિયાન થઇ સ્વસ્થ્ય

Live TV

X
  • રાજ્યમાં કોરોના વાયરસના પ્રકોપ સામે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.. 34 વર્ષિય મહિલા દર્દીને 10 દિવસની સારવાર બાદ તેનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે..

    રાજ્યમાં કોરોના વાયરસના પ્રકોપ સામે વધુ એક રાહતના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં કોરોના વાયરસ પોઝિટિવ દર્દીને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.. 34 વર્ષિય મહિલા દર્દીને 10 દિવસની સારવાર બાદ તેનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply