UPSC 2017નું પરિણામ જાહેર, ગુજરાતની મમતા પોપટ ભારતમાં 45માં ક્રમે
Live TV
-
ગુજરાતના આ પ્રતિભાશાળી યુવાનોએ સફળતાપૂર્વક યુપીએસસીની પરીક્ષા પાસ કરી છે. ૨૦માંથી ગુજરાતી ભાષા મુખ્ય વિષય સાથે ૮, ભુગોળના ૪ પોલિટીકલ સાયન્સના ૨ના ઉમેદવારો સફળ થયા છે.
૧.મમતાબહેન હરેશકુમાર પોપટ, દેશમા ૪5મે ક્રમે.
૨. ઉમેશ પ્રસાદ ગુપ્તા. રેન્ક-179
૩. કૃતિ એમ પટેલ. રેન્ક- 218
૪. સૌરભ ગર્ગ. રેન્ક- 283
૫. પારિતોષ વિનિત વ્યાસ. રેન્ક-342
૬. અશોકકુમાર પી. ગોધાણી. રેન્ક-365
૭. પંકજ તિવારી. રેન્ક-400
૮. નવોદિત વર્મા. રેન્ક-521
૯. હસન સફિન મુસ્તફાઅલી. રેન્ક-570
૧૦. દેવેન્દ્રકુમાર કેસવાલા. રેન્ક-702
૧૧. મિત સંજયકુમાર મકવાણા. રેન્ક-724
૧૨. રિયાઝ રફિકભાઇ સરવૈયા. રેન્ક-801
૧૩. નિતેષકુમાર. રેન્ક-806
૧૪. આશિષકુમાર. રેન્ક-817
૧૫. મોહિત બંસીધર પંચાલ. રેન્ક-846
૧૬. પિન્કેશ લલિતકુમાર પરમાર. રેન્ક-875
૧૭. ભરત રામજીભાઇ ચાવડા. રેન્ક-920
૧૮. અમિતા વેચાતભાઇ પારગી. રેન્ક-936
૧૯. ચિરાગ જિરવાલ રેન્ક-938
૨૦. પ્રિયદર્શની દર્શનકુમાર પાશા (પ્રોવિઝનલ)
