Skip to main content
Settings Settings for Dark

બ.કાંના ખેડૂતે કરી કમાલઃ ટપક પદ્ધતિથી 1200 ટન તરબૂચનું ઉત્પાદન કર્યું

Live TV

X
  • પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીને ખેતી કરવી ખેડૂતો માટે અઘરું હોય છે. જો કે બનાસકાંઠાના એક ખેડૂતે તેમાં પણ સફળતા મેળવી છે.

    ગુજરાતમાં જ્યારે પાણીની અછત વર્તાઈ રહી છે, એવામાં પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરીને ખેતી કરવી ખેડૂતો માટે અઘરું હોય છે. જો કે બનાસકાંઠાના એક ખેડૂતે તેમાં પણ સફળતા મેળવી છે.

    બનાસકાંઠાના કાંકરેજના આ ખેડૂતો પોતાની ખેતીની જમીનની સાથે સાથે પાણીનો પણ યોગ્ય ઉપયોગ કરીને મબલખ પાક ઉગાડ્યો છે. આ ખેડૂતે ટપક સિંચાઈ પધ્ધતિ તથા મલ્ચિંગ પધ્ધતિ અપનાવી સફળ ખેતી કરી છે.

    સામાન્ય રીતે તરબૂચની ખેતી રેતાળ જમીનમાં થતી હોય છે, પણ આ ખેડૂતે ખેતીની જમીનમાં તરબૂચના પાકનું મબલખ ઉત્પાદન કર્યું છે. તેમના ખેતરમાં 1000થી 1200 ટન જેટલા તરબૂચના પાકનું ઉત્પાદન થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply