અમદાવાદમાં યોજાયો મેડિકલ કેમ્પ
Live TV
-
અમદાવાદમાં યોજાયો મેડિકલ કેમ્પ
કેન્દ્રીય શીપિંગ રાજ્યમંત્રી તથા રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા , ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગરની મુલાકાતે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ ,કાકડીયા હોસ્પિટલ ખાતે ,રત્ન કલાકારો તથા તેમના પરિવારો અને જાહેર જનતાના લાભાર્થે /એક સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. બાપુનગર ખાતે આવેલી આ હોસ્પિટલમાં ,મેડિકલ કેમ્પ ને ,મંત્રી મનસુખ માંડવિયા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ,ખૂલ્લો મૂક્યો હતો