Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં વધી રહેલા પોઝિટીવ કેસને લઇને મનપા તંત્ર વધુ સક્રિય બન્યું

Live TV

X
  • અમદાવાદમાં વધી રહેલા પોઝિટીવ કેસને લઇને મનપા તંત્ર વધુ સક્રિય બન્યું છે. ક્લસ્ટર ક્વોરન્ટાઇન બાદ હવે સર્વેની કામગીરી પણ મોટાપાયે કરવામાં આવી રહી છે. મધ્યઝોનના છ વોર્ડમાં બે હજાર કરતાં વધુ કર્મીઓએ સર્વેની કામગીરી હાથ ધરી હતી. તેમજ લોકોને પણ સતર્ક રહેવા કહેવાયું હતું. આ ઉપરાંત તમામ લોકોને સર્વેની ટીમને સહકાર આપવા જણાવાયું હતું. સેનીટાઇઝેશન, સફાઇની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને ઘરની બહાર ન નિકળવા પણ સલાહ આપવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply