Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 19 નવા કેસ નોંધાયા

Live TV

X
  • બોપલ-ઘુમા વિસ્તારમાં બે નવા કેસ, સાણંદ, વિરમગામ, ધોળકા, દેત્રોજ અને ધંધુકામાં ત્રણ-ત્રણ કેસ

    છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધોલેરા તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં કેસ નોંધાયા છે. સાણંદ, વિરમગામ, ધોળકા, દેત્રોજ અને ધંધુકામાં ત્રણ-ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે દસક્રોઈ તાલુકામાં બે તેમજ બાવળા અને માંડલ તાલુકામાં એક-એક કેસ નોંધાયો છે. દસક્રોઈમાં ઘુમા અને સાઉથ બોપલમાં એક-એક કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 14 થયો છે.તો બોપલ-ઘુમા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 8 કેસ નોંધાયા છે.. 

    જિલ્લામાં નોઁધાયેલા કેસોની વિગત

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply