Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા,ધોળકામાં 6 કેસ

Live TV

X
  • દસ્ક્રોઈ,બાવળામા 1-1 કેસ, સાણંદ,વિરમગામમાં 2-2 કેસ

    અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 12 કોરોનાના નવા કેસ નોંધાયા છે.. જિલ્લા આરોગ્ય વિભાગે આપેલી યાદી મુજબ દસક્રોઈમાં 1, બાવળામાં 1 , સાણંદ અને વિરમગામમાં 2-2 કેસ નોંધાયા છે..જ્યારે ધોળકામાં 6 કોરોનાના કેસ સામે આવ્યા છે..બોપલ-ઘુમા વિસ્તારમાં નવો એક પણ કેસ નથી નોંધાયો છે..મહત્વનુ છે કે 1 જૂનના રોજ અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા હતા.


     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply