Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 નવા કોરોના પોઝિટિવ કેસ, વિરમગામમાં 9 કેસ

Live TV

X
  • બોપલ-ઘુમા વિસ્તારમાં બે દિવસથી એક પણ નવો કેસ નહી

    અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાકમાં 22 પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે વિરમગામના 6 લોકો ડિસ્ચાર્જ થયા છે. નવા નોંધાયેલા 22 કેસમાં 9 કેસ વિરમગામ, 7 કેસ સાણંદ, 3 કેસ દસક્રોઈ, 2 કેસ ધોળકા અને 1 કેસ દેત્રોજમાં નોંધાયો છે. દસક્રોઈના બારેજામાં આવેલા ગોવર્ધન મંદિરમાં રહેતા 51 વર્ષના પુરુષનું મોત થયું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply