અમૂલ પોતાના પ્લાન્ટમાં આ મહામારીના સમયે હાઈજેનીકતાની કાળજી રાખી રહ્ય્ં છે
Live TV
-
અમૂલ બ્રાન્ડમાં પોતાના તમામ પ્લાન્ટ્સના ગેટ પર તમામ કર્મચારીઓને હેન્ડ સેનિટાઈઝર, માસ્ક, ટેમ્પરેચર ચેકિંગ અને વાહનોને દવાનો છંટકાર કર્યા બાદ જ ગેટની અંદર આવવા દેવામાં આવી રહ્યાં છે. હાલ કોરોના સામે સમગ્ર વિશ્વ લડી રહ્યો છે ત્યારે સૌથી મોટી બ્રાન્ડ અમૂલ દેશભરમાં 250 લીટર દૂધનું કલેક્શન અને પ્રોસેસિંગ કરતી હોય તેની સામે 150 લાખ ફ્રેશ દૂધ અને તેની બનાવટનું વેચાણ કરી રહી છે. ત્યારે આ મહામારીના સમયે હાઈજેનીકતા જાળવવાના ભાગ રૂપે અહીં કાળજી રાખાવામાં આવી રહી છે.