Skip to main content
Settings Settings for Dark

આજે વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ, હાડકાંની આ બિમારીનો ઈલાજ જરુરી

Live TV

X
  • આજે વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ છે. ઑસ્ટિયોપોરોસિસ એક એવી સમસ્યા છે જે અનિયમિત જીવનશૈલી અને વધતી ઉંમર સાથે થાય છે. આ બિમારી મોટા ભાગે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધુ થાય છે. આ બીમારીમાં હાડકાંની સમસ્યા જોવા મળે છે. 

    આજે વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ છે. ઑસ્ટિયોપોરોસિસ એક એવી સમસ્યા છે જે અનિયમિત જીવનશૈલી અને વધતી ઉંમર સાથે થાય છે. આ બિમારી મોટા ભાગે પુરુષોની સરખામણીમાં મહિલાઓને વધુ થાય છે. આ બીમારીમાં હાડકાંની સમસ્યા જોવા મળે છે. 

    ઑસ્ટિયોપોરોસિસ રોગ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિશ્વ ઑસ્ટિયોપોરોસિસ દિવસ ઉજવવામાં આવે છે. આ રોગ થયા બાદ મુખ્યત્વે હાડકાં ધીમે-ધીમે નબળાં પડી જાય છે. અને હાડકાં તુટી જવાની સંભાવના વધી જાય છે. આ રોગની જલ્દી સારવાર થાય તો ઑસ્ટિયોપોરોસિસ રોગથી છુટકારો મળી શકે છે. આ રોગથી બચવા માટે ખોરાકમાં પ્રોટીનની માત્રા વધારવી જોઈએ. પુરતા પ્રમાણમાં વિટામીન ડી, કેલ્શિયમ લેવું જોઈએ. તડકામાં બેસવાથી પણ આ રોગ સામે પ્રતિકારક શક્તિ મળે છે. સક્રિય જીવનશૈલી, સંતુલિત આહાર અને વ્યસનમુક્તિ ઑસ્ટિયોપોરોસિસ રોગથી બચાવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply