આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસ
Live TV
-
આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસ છે ત્યારે ડેન્ગ્યુ અને મેલેરિયા માસ ઉજવવા અંગે મહિસાગર જિલ્લામાં કો ઓડિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલા આ વર્કશોપમાં કલેક્ટર આર.બી.બારડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આજે વિશ્વ ડેન્ગ્યુ દિવસ છે ત્યારે ડેન્ગ્યુ અને મેલેરિયા માસ ઉજવવા અંગે મહિસાગર જિલ્લામાં કો ઓડિનેશન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલા આ વર્કશોપમાં કલેક્ટર આર.બી.બારડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મહીસાગર જિલ્લામાં એક જૂનથી 30 જૂન સુધી મલેરિયા માસ તથા એક જુલાઈથી 30 જુલાઈ સુધી ડેન્ગ્યુ માસની ઉજવણી થવાની છે.લોકો આ બન્ને રોગનો ભોગ બનતા અટકે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.