આજે વિશ્વ હાઇપરટેંશન દિવસ
Live TV
-
દેશના અંદાજે 3 લાખથી વધુ લોકોના મોત હાઇબીપીના લીધે થાય છે.. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માહિતી અનુસાર દર ત્રણ માંથી એક વ્યક્તિ હાઇબીપીનો શિકાર છે..
આજે વિશ્વ હાઇપરટેંશન દિવસ છે. મોટા ભાગના લોકો હાઇપરટેંશનથી અજાણ છે..તેનું બીજું નામ હાઇબીપી છે.. દેશના અંદાજે 3 લાખથી વધુ લોકોના મોત હાઇબીપીના લીધે થાય છે.. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની માહિતી અનુસાર દર ત્રણ માંથી એક વ્યક્તિ હાઇબીપીનો શિકાર છે..