રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં હિટવેવ પડશે: હવામાન વિભાગ
Live TV
-
મે મહિનાના અંતમાં ગરમીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં હિટવેવ અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગઇકાલે રાજ્યના 7 થી 8 શહેરોનું તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું અને હજુ પણ બે દિવસ આ સ્થિતિ યથાવત રહે તેવી શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ આગામી બે દિવસ સુધી ગરમીનો પારો ઉંચો જશેો