ગુજરાતને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો
Live TV
-
ગુજરાતને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો હતો. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ રાજયોમાં આહારની સલામતીને લઈને ચકાસણી કરવામાં આવી હતી,
ગુજરાતને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ માટે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો હતો. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અલગ અલગ રાજયોમાં આહારની સલામતીને લઈને ચકાસણી કરવામાં આવી હતી,, જેને લઇને એફએસએસઆઇના સીઇઓ પવન અગ્રવાલે ગુજરાતની ફૂડ કવોલિટીને ઉત્તમ ગણાવતા એવોર્ડ એનાયત કર્યો હતો. તો સરકારે રાજયમાં લોકોને સ્વસ્થ્ય ફૂડ અંગે લેવાયેલા પગલાની કામગીરી પણ બિરદાવી હતી.