ઘૂંટણના દુખાવા માટે કોઈ કાપકૂપ વિના વિવિધ સારવાર ઉપલબ્ધ
Live TV
-
ઘૂંટણનો દુખાવો કે વેરિકોઝ વેઇનની હવે વિવિધ સારવાર ઉપલબ્ધ છે જોકે તેમાં પણ કોઈ કાપકૂપ વિના સારવાર થઈ શકે છે તેમ શહેરના રેડિયોલોજિસ્ટ ડૉક્ટર મોહલ બેન્કરે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે જાપાનીઝ ટેકનિક દ્વારા કોઈ ઓપરેશન વિના જ સારવાર થઈ શકે છે અને ગણતરીના કલાકોમાં દર્દી ઘેર જઈ શકે છે. જો કે આ દુખાવો પહેલાથી ત્રીજા તબક્કામાં હોય તો જ જાપાનીઝ ટેકનિકથી સિત્તેર ટકા જેટલી રાહત મળી શકે છે.