છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના આંકડા , 935 દર્દીઓ સાજા થયા
Live TV
-
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 298 કેસ નોંધાયા હતા. જ્યારે 935 દર્દીઓ સાજા થયા હતા. તો કોરોનાથી 5 દર્દીઓના મરણ થયા છે. જો કો રાજ્યમાં રિકવરી રેટ 97.78 ટકા નોંધાયો હતો. તો આ તરફ 2 લાખ 18 હજાર 065 લોકોને કોરોના રસી અપાઇ છે. વિવિધ શહેરોમાં કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 73 કેસ, અમદાવાદમાં 48, વડોદરામાં 31, રાજકોટમાં 23, જૂનાગઢમાં 13, ગીર સોમનાથમાં 14, અમરેલી અને આણંદમાં 10-10 કેસ તથા ગાંધીનગરમાં 6 કેસ કોવિડના નોંધાયા છે.