છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 346 કેસ નોંધાયા
Live TV
-
રાજ્યમાં કોરોનાના કેસમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં 346 કેસ નોંધાયા હતા, અને 602 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેના કારણે રાજ્યમાં રિકવરી રેટ 96.89 ટકા પર પહોંચી ગયો છે....અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1 લાખ 55 હજાર 802 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અમદાવાદ 78, સુરતમાં 50, વડોદરામાં 81, રાજકોટમાં 49 કેસ નોંધાયા. તો 2 વ્યક્તિઓનાં મોત થયા છે. ...