જાણીતા વૈજ્ઞાનિક અને સંશોધક અભિજીત સતાણી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇનોવેશન કોગ્નિટીવલી ઓપરેટેડ સિસ્ટમનું સંશોધન કરવામાં આવ્યું
Live TV
-
જાણીતા વૈજ્ઞાનિક અને સંશોધક અભિજીત સતાણી દ્વારા ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇનોવેશન કોગ્નિટીવલી ઓપરેટેડ સિસ્ટમનું સંશોધન કરવામાં આવ્યું છે, જે ન્યૂરો સાયન્સ ટેકનોલોજી અને હેલ્થ કેર ક્ષેત્રોમાં ઉપયોગી બનશે . આ ટેકનોલોજી, બ્રેઈન કોમ્પ્યુટર ઇન્ટરફેસ- તરીકે પણ ઓળખાય છે.
માનવ મગજને આપણે સમજીએ છીએ અને મગજમાં આપણે જે કંઈ ક્રિયા પ્રતિક્રિયા કરીએ છીએ તેને વધુ સારી રીતે સમજવામાં અત્યંત ઉપયોગ છે. આ સિસ્ટમ હ્યુમન મગજ અને બાહ્ય ઉપકરણો વચ્ચે સીધા ઇન્ટરફેસની સમજ આપશે. આ સિસ્ટમ તબીબી જગતમાં ક્રાંતિ લાવશે.