Skip to main content
Settings Settings for Dark

તાપીમાં લેપ્ટોસ્પાઈરોસિસના ત્રણ કેસ નોંધાયા, આરોગ્ય વિભાગ દ્વારા દવા વિતરણ 

Live TV

X
  • લેપ્ટોસ્પાઈરોસિસ જેવા રોગથી અતિ પ્રભાવિત એવા તાપી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી રાહત મળી છે. ખેડૂતોને પ્રભાવિત કરતા આ રોગ પર સરકારની સતકર્તાને કારણે કાબૂ મેળવી શકાયો છે.

    ચાલુ વર્ષે લેપ્ટોના ત્રણ કેસ નોંધાયા છે જેમાં બે સારવાર હેઠળ છે, જેમાંથી એકને રજા આપી દેવામાં આવી છે. સરકારની જાગુરકતાને કારણે આરોગ્ય વિભાગના અધિકારીઓ ઘરે ઘરે જઈને લેપ્ટો સ્પાઈરોસિસની દવા આપવાની સાથે તે અંગેની જાણકારી આપી રહ્યા છે, જેના પગલે ચાલુ વર્ષે માત્ર લેપ્ટોસ્પઇરોસિસ ત્રણ દર્દી જ નોંધાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply