દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 18 હજાર 132 કેસ નોંધાયા ;21 હજાર 563 દર્દીઓ થયા સ્વસ્થ
Live TV
-
દેશમાં 24 કલાકમાં 18 હજાર 132 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તો 21 હજાર 563 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ રિકવરી રેટ 98 ટકાએ પહોંચ્યો છે. કોવિડ વેક્સિનેશન પર નજર કરીએ તો હાલ સુધી 95.19 કરોડ લોકોને કોરોના રસીના ડોઝ અપાયા છે.215 દિવસ બાદ 18 હજાર જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્સફર્ડ એસ્ટ્ર્રાજેનીકાના 10 લાખ ડોઝ ઢાકા મોકલાયા છે.