Skip to main content
Settings Settings for Dark

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,809 નવા કેસ, રસીકરણ અભિયાન 213.20 કરોડને પાર

Live TV

X
  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,809 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 8,414 દર્દીઓ સ્વસ્થ થતા 4,38,73,430 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. હાલ સાજા થવાનો દર 98.69% થયો. કોરોનાની રસીનો ડોઝ આપતા રાષ્ટ્રીય રસીકરણ અભિયાન 213.20 કરોડને પાર પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં 3,20,820 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ રિકવરી રેટ 98.69% છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply