Skip to main content
Settings Settings for Dark

મહેસાણામાં કોવિડ-૧૯ સુરક્ષા સેતુ રથ કાર્યરત કરાયા

Live TV

X
  • કોરોના મહામારીથી બચવા માટે ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા જેવી બાબતો પર જનજાગૃતિ ફેલવાશે

    મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કોવિડ-૧૯ની માર્ગદર્શિકા તેમજ પાલન બાબતે નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા છે... ત્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ કોવિડ-19ની માર્ગદર્શિકાનું લોકો પાલન કરે અને આ મહામારી સામે વધુ જાગૃતિ આવે તે માટે બે કોવિડ-૧૯ સુરક્ષા સેતુ રથ કાર્યરત કરાયા છે.. જિલ્લા કલેકટર., ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત વહીવટી તંત્રના અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ રથોને લીલી ઝંડી આપવામાં આવી હતી.., ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોવિડ-૧૯ સંબંધીત માર્ગદર્શિકાનું પાલન નહિ કરવા બદલ અત્યાર સુધીમાં માતબાર દંડ કરાયો છે. ત્યારે આ રથ શહેરના વિવિધ વિસ્તારો અને ગામોમાં ફરીને લોકોને કોરોના મહામારીથી બચવા માટે ફરજીયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ ધોવા જેવી બાબતો પર જનજાગૃતિ ફેલવાશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply