Skip to main content
Settings Settings for Dark

મોરબીની તમામ સરકારી શાળામાં ડેન્ટલ એસોસિએશનના ડોકટરોએ ટુથપેસ્ટ તથા બ્રશનું વિતરણ કર્યું

Live TV

X
  • બાળકોના દાંતમો સડો ન પડે તે માટે શું કાળજી રાખવી પડી તે બાબતે રાજકોટ ડેન્ટલ એસોસિએશન દ્વારા એક અભિયાન ચાલવામાં આવી રહ્યું છે.

    ઘણા બાળકોને નાની ઉંમરથી જ દાતમાં સડાનો પ્રોબ્લમ હોય છે. બાળકોના દાંતમો સડો ન પડે તે માટે શું કાળજી રાખવી પડી તે બાબતે રાજકોટ ડેન્ટલ એસોસિએશન દ્વારા એક અભિયાન ચાલવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબીની તમામ સરકારી શાળામાં ડેન્ટલ એસોસિએશનના ડોકટરોએ ટુથપેસ્ટ તથા બ્રશનું વિતરણ કર્યું હતું અને તેના વિષે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બાળકોએ દાંતની કાળજી કેવી રીતે રાખવી અને દાંતની બરોબર સફાઈ કેવી રીતે કરવી તે વિશે માર્ગદર્શન મેળવીને બાળકો ખુશ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
apply