કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને મેડિકલ કેમ્પમાં હાજરી આપી
Live TV
-
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે કેવડિયા કોલોની ખાતે આવેલી વીરભગતસિંહ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી.
કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે કેવડિયા કોલોની ખાતે આવેલી વીરભગતસિંહ પ્રાથમિક શાળાની મુલાકાત લઈને મેડિકલ કેમ્પમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓ સરદાર સરોવર બંધ પર નિર્માણાધીન સરદાર પટેલની પ્રતિમાની મુલાકાત લેવાના હતા પણ પોતાનો કાર્યક્રમ ટૂંકાવી તેઓ વડોદરા રવાના થયા હતા. બપોર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ સાથે રિવ્યુ મિટિંગ કર્યા બાદ વડોદરા રવાના થયા હતા.