રાજકોટમાં કોરોનાની મહામારી સામે લડવા ડોક્ટરોએ પણ કર્યા પ્લાઝમાં ડોનેટ
Live TV
-
કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાની સેવા થકી માનવતાને મહેક પ્રસરાવી છે.રાજકોટના અનેક ડૉક્ટર્સે પ્લાઝમા ડોનેટ કરી સામાન્ય લોકોના જીવનમાં અજવાળુ લાવવાનું કામ કર્યું છે.
કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાની સેવા થકી માનવતાને મહેક પ્રસરાવી છે.રાજકોટના અનેક ડૉક્ટર્સે પ્લાઝમા ડોનેટ કરી સામાન્ય લોકોના જીવનમાં અજવાળુ લાવવાનું કામ કર્યું છે.આવા જ એક આંખના સર્જન અને પ્લાઝમા ડોનર ડૉક્ટર અનુરથ સાવલીએ કહ્યું, પ્લાઝમા આપીને હું મારા ડૉક્ટર ભાઈઓને સાથ આપી રહ્યો છું.આપણે પ્લાઝમા દાન કરી હકારાત્મક વિચાર આગળ વધારવાનો છે.લોકોએ નિર્ભિક બની પ્લાઝમા દાન માટે આગળ આવવું જોઈએ.