Skip to main content
Settings Settings for Dark

વ્યારાની જનરલ હોસ્પિટલમાં ટીબી નિદાનની સુવિધા શરૂ કરવામાં આવી

Live TV

X
  • તાપી જિલ્લામાં ટીબીનું નિદાન સમયસર થઇ શકે તે માટે વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં ડિજીટલ એક્ષ-રે મશીન અને સી.આર.સીસ્ટમની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનું ઉદ્દઘાટન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલ તથા ઇનચાર્જ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. અભિષેક ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. 

    આ સુવિધા ઉપલબ્ધ થતા ટીબીના શંકાસ્પદ દર્દીઓનું નિદાન ઝડપી અને સમયસર કરી શકાશે. ડિજીટલ એક્ષ-રેની સુવિધા દર્દીઓ માટે વિના મૂલ્યે કરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. હર્ષદ પટેલ જણાવ્યું હતું કે, જિલ્લામાં આ સુવિધાનો લાભ વધુમાં વધુ લોકો લઇ શકે અને ટીબીનું નિદાન ઝડપથી થાય તેવું સધન આયોજન કરવા જણાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply