નેશનલ ડોક્ટર ડેઃ ડૉક્ટરો પર શ્રદ્ધા જ તેમનો આત્મવિશ્વાસ વધારે છે
Live TV
-
આજે નેશનલ ડોક્ટર ડે છે, ત્યારે ડોક્ટરોનો સૌ આભાર માની રહ્યા છે, કારણ કે તબીબી સારવાર એ સેવાનો ઉમદા પ્રકાર છે..તબીબોની સેવા દ્વારા તંદુરસ્ત સમાજ અને સારું સ્વાસ્થ્ય લોકોને મળે છે.. કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ દિવસે જૂનાગઢ મહાનગર પાલિકાના ડૉક્ટરે સરકાર, સહયોગી ડૉક્ટરોનો સ્ટાફ તથા જૂનાગઢના નાગરિકોના આભાર બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.. તેઓએ જણાવ્યું કે લોકોને ડૉક્ટર ઉપરની શ્રદ્ધા જ તેઓનાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે, જેથી તબીબો અવિરત સેવા કરી શકે છે...