Skip to main content
Settings Settings for Dark

સગર્ભા મહિલાઓ અને ૦ થી ૦૫ વર્ષના બાળકોની રસીકરણની કામગીરી દર બુધવારે યોજાશે

Live TV

X
  • રસીકરણની આ રૂટીન કામગીરી ઉપરાંત અઠવાડિયાના બાકીના દિવસોએ કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરી યથાવત રહેશે.

        કોરોના વાયરસ પ્રતિરોધક રસીકરણ અભિયાન ઝુંબેશરૂપે ચાલી રહ્યું છે. જેના પરિણામે કોવિડ-૧૯ના દર્દીઓમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. હાલમાં સ્થિતિ સામાન્ય થતાં આરોગ્ય વિભાગ દ્વારા ૦ થી ૦૫ વર્ષના બાળકોઅનેસગર્ભા મહિલાઓને આપવામાં આવતી રસી માટેની આવશ્યક એવી રસીકરણલક્ષી આરોગ્ય સેવાઓ પણ પૂર્વવત કરવામાં આવશે.
        આરોગ્ય વિભાગ દ્વારા હવેથી અઠવાડિયાના દર બુધવારે ૦ થી ૦૫ વર્ષના બાળકો તથા સગર્ભા મહિલાઓની રૂટીન રસીકરણની કામગીરી કરવામાં આવશે. આ સિવાય અઠવાડિયાના બાકીના તમામ દિવસોએ કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરી યથાવત રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply