સિઝનલ બિમારીઓથી બચવા શું કરવું જોઈએ?
Live TV
-
સિઝનલ બિમારીઓથી બચવા શું કરવું જોઈએ?
બદલાતા વાતાવરણમાં બિમારીઓનો ખતરો વધી જતો હોય છે. બેવડી ઋતુમાં શરદી, તાવ, કફ, વાયરલ ફિવર, ડેન્ગ્યુ જેવી બિમારીઓ થવાની શક્યતાઓ વધી જતી હોય છે. આવી સિઝનમાં તબિયતની ખાસ કાળજી લેવી પડે છે. રોજ સવારે વહેલા કસરત, યોગ, વોક, પ્રાણાયામ 20 થી 25 મિનિટ કરવા, પૂરતી ઊંઘ લેવી, સિઝનલ ફ્રૂટ-શાકભાજી લેવા જેનાથી ઈમ્યુનિટી જળવાઈ રહે છે અને આ સિઝનલ વાયરલ બિમારીઓથી બચી શકાય છે.